Thursday, December 29, 2011

13 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




ટ્રેડ યુનિયનો, શક્તિશાળી હોય તો પણ, મૂડીવાદને બહેતર રીતે ચલાવવા મૂડીવાદીઓને ફરજ પાડવા પૂરતાં શક્તિશાળી હોતા નથી. ટ્રેડ યુનિયનો ત્યારે વધુ અસરકારક બની શકે, જ્યારે એક મજૂર સરકાર તેમની પાછળ હોય. સરકાર ઉપર અંકુશ એ જ મજૂરવર્ગનો ઉદેશ હોવો જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.