Thursday, December 29, 2011

14 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




બુધ્ધ અને તેમનો ઘમ્મ’ પુસ્તકની 500 નકલો ખરીદવાનો સરકારને બાબાસાહેબનો અનુરોધ. વળતા પત્રમાં નેહરુએ ના પાડી 1956

દરેક રીતે કંગાળ એવા કામદાર વર્ગો પાસે બચાવવા માટે બહુ થોડું હોય છે, છતાં તેઓ રાષ્ટ્રવાદના કહેવાતા ઉદેશ માટે મોટે ભાગે તેમના સર્વસ્વની કુરબાની આપે છે. તેઓ ક્યારેય એ બાબતની પૃચ્છા કરવાની દરકાર કરતા નથી કે જે રાષ્ટ્રવાદ માટે તેમણે તેમની આહૂતિઓ આપવાની છે, તે રાષ્ટ્રવાદ જ્યારે સ્થપાશે ત્યારે તેમને સામાજિક અને આર્થિક ન્યાય આપશે કે કેમ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.