અહિલ્યાબાઈ હોળકર સ્મૃતિદિન 1795
મને એ વાતમાં લગીરે શંકા નથી કે સંસદીય લોકશાહીને કરારની સ્વતંત્રતાના વિચારે જ બરબાદ કરી છે. આ વિચાર સ્વતંત્રતાના નામે પવિત્ર બનાવવામાં આવ્યો અને સ્વીકારાયો. સંસદીય લોકશાહીએ આર્થિક અસમાનતા ધ્યાનમાં લીધી નહીં અને કરાર કરનારા પક્ષકારો અસમાન હોય તો એવા કરારના પરિણામ ચકાસવાની દરકાર કરી નહીં.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.