Wednesday, December 28, 2011

14 ઓગષ્ટ - સંસદીય લોકશાહી
















ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત 1931

સંસદીય લોકશાહી લશ્કરી શાસકોના દેશમાં નિષ્ફળ ગઈ છે કારણ કે, તે અત્યંત ધીમી ગતિ ઘરાવતું યંત્ર છે. તે ત્વરિત પગલાંને ઘાંચમાં નાંખે છે. સંસદીય લોકશાહીમાં ધારાસભા, કારોબારી ઈચ્છે તે કાયદા પસાર કરવાનું ના પાડીને કારોબારીને સ્થગિત કરી શકે. અને ધારાસભા એવું ના કરે તો ન્યાયતંત્ર કાયદા ગેરકાનૂની જાહેર કરીને કારોબારીને ઘાંચમાં નાંખે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.