Tuesday, December 27, 2011

13 જૂન – ગુલામીપ્રથા



દેવદાસી તથા જોગણીઓની મુંબઈમાં પ્રથમ પરિષદ 1936

સીધી અને ખુલ્લી રીતે એક માણસની આઝાદી છીનવવી એ ગુલામીનું પસંદગીપાત્ર સ્વરૂપ છે. તે ગુલામને તેની ગુલામી માટે સભાન બનાવે છે અને ગુલામી માટે સભાન બનવું એ આઝાદી માટેની લડાઈમાં સૌ પ્રથમ અને સૌથી મહત્વનું પગલું છે, પરંતુ જો માણસની આઝાદી આડકતરી રીતે છીનવી લેવામાં આવે તો તેને તેની ગુલામીનું કોઈ ભાન થતું નથી.     

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.