બહિષ્કૃત હિતકારિણી સભાનું વિસર્જન 1928
ડિપ્રેસ્ડ ક્લાસ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના 1928
અસ્પૃશ્યતા એક મુક્ત સામાજિક વ્યવસ્થાના તમામ ગેરફાયદા ધરાવે છે. મુક્ત સામાજિક વ્યવસ્થામાં અસ્તિત્વ માટેના સંઘર્ષમાં ટકી રહેવાની જવાબદારી વ્યક્તિના શિરે હોય છે. આ જવાબદારી મુક્ત સામાજિક વ્યવસ્થાનો સૌથી મોટો ગેરલાભ છે. કોઈ વ્યક્તિ આ જ્વાબદારી નિભાવવા સમર્થ છે કે નહીં તેનો આધાર ન્યાયી શરૂઆત, સમાન તક અને વાજબી વહેવાર પર છે. અસ્પૃશ્ય એક મુક્ત વ્યક્તિ હોવા છતાં તેને ન્યાયી શરુઆત, સમાન તક કે વાજબી વહેવાર સાંપડતા ન હતા.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.