Saturday, December 24, 2011

14 ફેબ્રુઆરી – હિન્દુધર્મ




હિંદુ કોડ બીલ પર સંસદમાં બાબાસાહેબનું વક્તવ્ય 1949

હિંદુ ધર્મ શું છે? શું તે સિધ્ધાંતોનો સમૂહ છે કે નિયમોની સંહિતા છે? વેદો અને સ્મૃતોઓમાં સંગ્રહિત હિંદુ ધર્મ યજ્ઞો, સમાજ, રાજનીતિ અને સ્વચ્છતાને લગતાં અને એકમેકમાં ભેળસેળ થઈ ગયેલાં નિયમો અને નિયમનોના ખડકલાં સિવાય કંઈ જ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.