કાળુપુર સ્વામિનારાયણ મંદિર પ્રવેશ સત્યાગ્રહીઓ માટે વેલાનો વાસ. ઘીકાંટામાં સામૂહિક રસોડું 1948
શુદ્રો, અસ્પૃશ્યો અને સ્ત્રીઓ માટે કાયદા ઘડનાર બ્રાહ્મણોનો ઈતિહાસ દુનિયાના અન્ય બૌધ્ધિક વર્ગોના ઈતિહાસની તુલનામાં સૌથી કાળો છે, કેમ કે બ્રાહ્મણોએ ભારતમાં કર્યુ એમ દુનિયામાં ક્યાંય કોઈ બૌધ્ધિક વર્ગે તેના અશિક્ષિત દેશવાસીઓને સદાકાળ માટે અજ્ઞાન અને ગરીબ રાખવાની વિચારધારા શોધી કાઢવા પોતાની બુધ્ધિ સાથે વ્યભિચાર કર્યો નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.