Saturday, December 24, 2011

16 જાન્યુઆરી - શાસક વર્ગ
















ન્યાયમૂર્તિ રાનડે સ્મૃતિ દિન. બાબાસાહેબ સુરતની મુલાકાતે 1943

સંમતિ માટેની ઉંમર અંગેના ખરડાનો ઉદેશ બાર વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે સંભોગ કરતા પતિને સજા કરવાનો હતો. કોઈપણ ડાહ્યો માણસ, શરમની લાગણી ઘરાવતો કોઈપણ માણસ આટલાં સીધા સાદા પગલાંનો વિરોધ કરી શકે ખરો ? છતાં તેનો વિરોધ થયો હતો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.