દિલ્હીમાં શાહુજી મહારાજના અઘ્યક્ષપદે ત્રીજી અખિલ ભારતીય બહિષ્કૃત પરિષદ 1921
જ્યારે હું નિયમોના ધર્મનો વિરોધ કરું છું. ત્યારે ધર્મની કોઈ જ જરૂરિયાત નથી એવો અભિપ્રાય હું ઘરાવું છું. એવી ગેરસમજ મારા માટે થવી જોઈએ નહીં. ઉલ્ટું, હું બર્ક સાથે સંમત છું, જ્યારે તે કહે છે, ‘સાચો ધર્મ સમાજનો પાયો છે. એ પાયા પર બધી નાગરિક સરકારો અને તેમના નિયમો ટકે છે.’
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.