પેરિયાર રામાસ્વામીની ઉપસ્થિતિમાં મદ્રાસમાં સ્વાભિમાન સંઘની પ્રથમ પરિષદ 1929
હિંદુઓમાં ધર્મગુરુપર નાબૂદ થાય એ બહેતર હશે. પરંતુ આમ કરવું અશક્ય જણાતું હોવાથી ધર્મગુરુપદ કમ સે કમ, વંશપરંપરાગત ના હોવું જોઈએ. હિંદુ તરીકે પોતાને ઓળખાવતી દરેક વ્યક્તિ ધર્મગુરુ થવા લાયક ગણાવી જોઈએ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.