બંધારણસભાની રચની કરવાનું કેબિનેટ મિશનનું સૂચન 1946
સમાંતર પ્રવૃત્તિઓ ચાહે એક સરખી હોય તો પણ, માણસોને એક સમાજમાં જોડવા પર્યાપ્ત નથી. આ એક હકીકતથી પુરવાર થાય છે કે હિંદુઓમાં વિવિધ જાતિઓ ધ્વારા પળાતાં તહેવારો એક સરખાં છે. તેઓ છતાં વિવિધ જાતિઓ ધ્વારા પળાતાં તહેવારોની સમાંતર ઉજવણીઓએ તેમને એક સુગ્રથિત એકમમાં જોડ્યાં નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.