Saturday, December 24, 2011

17 માર્ચ - જાતિ પ્રથા


















સયાજીરાવ ગાયકવાડ જન્મદિન 1862
શાહુ મહારાજનો રાજ્યાભિષેક 1884
મહાડમાં દલિતોની કાનૂની જીત 1936

મુસ્લિમોએ તલવારના જોરે તેમનો ધર્મ ફેલાવ્યો એવી ટીકા હિંદુઓ કરે છે. અલગ મત ધરાવતા લોકો માટે ખ્રિસ્તી ધર્મએ સ્થાપેલી ન્યાયસભાની હિંદુઓ હાંસી ઉડાવે છે. પણ સાચુ કહીએ તો, કોણ બહેતર છે અને આપણા માનના અધિકારી છે. અનિચ્છુક વ્યક્તિઓના મોક્ષ માટે તેમના ગળા કાપવાનું જરૂરી સમજતા મુસ્લિમ અને ખ્રિસ્તીઓ? કે પછી હિંદુ, જે પ્રકાશ નહીં ફેલાવે, બીજાને અંધકારમાં રાખવા મથશે, તેનો બૌધ્ધિક અને સામાજિક વારસો પોતાની માનસિકતાનો હિસ્સો બનાવવા માગતા લોકો સાથે વહેંચવા સંમત થશે નહીં?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.