Monday, December 26, 2011

17 એપ્રિલ - વ્યક્તિ વિશેષ


અસ્પૃશ્યતા નાબૂદી માટે હિંદુ મહાસભાને કોંગ્રેસનો અનુરોધ 1923

વીરનાયકો અને નાયકપૂજા ભારતના રાજકીય જીવનની કમભાગી નહીં તો કઠોર વાસ્તવિકતા છે.. વ્યક્તિપૂજા અનુયાયીઓને ભ્રષ્ટ કરે છે અને દેશ માટે ખતરનાક છે .... કેમકે હાલના દિવસોમાં અખબારોમાં સથવારે મહાપુરૂષોનું ઉત્પાદન કરવું સહેલું છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.