રાજકોટ રાજ્યના રાજકીય સુધારા સમિતિમાં દલિતોનો સમાવેશ ન થતા ડો.આંબેડકરે ઠાકોર સાહેબની મુલાકાત લીધી 1939
અસ્પૃશ્યતાથી શરમાવાનું તો દૂર રહ્યું, હિંદુઓ તેનો બચાવ કરવાની કોશિશ કરે છે. તેમના બચાવની દલીલ એવી છે કે, બીજા દેશોની જેમ હિંદુઓએ ગુલામીને માન્યતા આપી નથી અને કોઈપણ સંજોગોમાં અસ્પૃશ્યતા ગુલામીથી બદતર નથી. બીજું કોઈ નહીં પણ લાલા લજપતરાય જેવી વ્યક્તિ આ દલીલ તેમના પુસ્તક ‘દુ:ખી ભારત’માં કરે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.