Wednesday, December 28, 2011

17 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




દલિતોને અલગ મતાધિકાર આપવાનો બ્રિટિશ સરકારનો નિર્ણય 1932

સંસદીય લોકશાહી, એક લોકપ્રિય સરકારનું આભૂષણ હોવા છતાં, વાસ્તવમાં એક વંશપરંપરાગત રૈયત વર્ગની એક વંશપરંપરાગત શાસક વર્ગ ધ્વારા ચાલતી સરકાર છે. રાજકીય જીવનના આ ઝેરી સંગઠને સંસદીય લોકશાહીને એક દુ:ખદ નિષ્ફળતા બનાવી છે. આને કારણે જ સંસદીય લોકશાહી આમ આદમીને આપેલી તેની સ્વતંત્રતા, સંપત્તિ અને સુખની ખાત્રીઓ પૂરી કરી શકી નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.