Wednesday, December 28, 2011

16 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




મુસ્લિમ લીગનો સીધા પગલાં દિવસ 1946

લોકો પોતાની મેળે શાસન કરતા નથી. તેઓ સરકાર રચે છે, તેને શાસન કરવા છોડી દે છે અને ભૂલી જાય છે કે એએમની સરકાર નથી. આ પરિસ્થિતિમાં સંસદીય લોકશાહી ક્યારેય લોકોની, લોકો ધ્વારા ચાલતી સરકાર બની નથી અને એટલે જ એ ક્યારેય લોકો માટેની સરકાર બની નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.