જે કામદાર વર્ગોએ સંસદીય લોકશાહી હેઠળ જ જીવવાનું હોય, તો તેમણે તેને પોતાના લાભમાં ફેરવવાના સૌથી સંભવિત માર્ગો શોધવા જ રહ્યા. પ્રથમ તો, ભારતમાં મજૂર વર્ગનો અંતિમ હેતુ ટ્રેડ યુનિયની સ્થાપના માત્ર જ હોવો જોઈએ. તેમણે મજૂર વર્ગને શાસનના સૂત્રો સોંપવાનો ઉદેશ જાહેર કરવો જોઈએ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.