Tuesday, December 27, 2011

18 જૂન – ગુલામીપ્રથા



મહાર-બટાલિયનમાં જોડાવા દલિતોને ડો.આંબેડકરનો અનુરોધ 1941

ગુલામીમાં શિક્ષણ, સદગુણ, સુખ, સંસ્કૃતિ અને સંપત્તિ માટે અવકાશ છે. અસ્પૃશ્યતામાં એવું કશું જ નથી. ગુલામી જેવી અસ્વતંત્ર સામાજિક વ્યવસ્થાનો કોઈ લાભ અસ્પૃશ્યતામાં નથી. અસ્પૃશ્યતા એક મુક્ત સામાજિક વ્યવસ્થાના તમામ ગેરલાભો ઘરાવે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.