ઔરંગાબાદ મિલિન્દ મહાવિધાલયની સ્થાપના 1950
ગુલામી કે અસ્પૃશ્યતા બેમાંથી કોઈપણ મુક્ત સામાજિક વ્યવસ્થા નથી, પરંતુ, જો બંનેની વચ્ચે કોઈ ભેદ પાડવાનો હોય તો અને બેશક બંનેની વચ્ચે ભેદ છે જ, કસોટી એ છે કે શિક્ષણ, સદગુણ, સુખ, સંસ્કૃતિ અને સંપત્તિ ગુલામીમાં શક્ય છે કે અસ્પૃશ્યતામાં? આ કસોટીથી નિર્ણય કરતાં એ બાબત બિનવિવાદાસ્પદ છે કે ગુલામી અસ્પૃશ્યતા કરતા સો ગણી બહેતર છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.