Tuesday, December 27, 2011

1 મે - ગામડું અને પંચાયતી રાજ



આંતરરાષ્ટ્રીય મજૂર દિન બી.બી.સી.પર બાબાસાહેબનું પ્રવચન ‘મને બોદ્ઘ ધર્મ કેમ ગમે?’ 1956
ગુજરાત રાજ્ય સ્થાપના દિન 1961

હિંદુ ગામડું હિંદુ સામાજિક વ્યવસ્થાનું ધમધમતું કારખાનું છે. અહીં હિંદુ સામાજિક વ્યવસ્થાને પૂરજોશમાં કામ કરતી જોઈ શકાય છે. સરેરાશ હિંદુ જ્યારે પણ ભારતીય ગામડા વિશે બોલે છે ત્યારે હંમેશા ઉન્માદમાં હોય છે. તે તેને સામાજિક સંગઠનનું આદર્શ સ્વરૂપ ગણે છે. જેનો જોટો દુનિયામાં ક્યાંય જડતો નથી એવું તે માને છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.