Tuesday, December 27, 2011

2 મે ગામડું અને પંચાયતી રાજ


આગવી વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર ધરાવતા સ્વાયત્ત વહીવટી એકમોના સંવૈધાનિક પિરામિડના પાયા તરીકે ગામડાને બંધારણે સ્વીકારવું જોઈએ એવી દલીલના સમર્થનમાં બંધારણ સભાના હિંદુ સભ્યોએ કરેલા ઉગ્ર પ્રવચનોથી જણાશે કે સામાજિક સંગઠનના એક આદર્શ નમૂના તરીકે ભારતીય ગામડાને માનવામાં હિંદુઓ કેટલા કટ્ટરપંથી છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.