Friday, December 23, 2011

2 જાન્યુઆરી - શાસક વર્ગ









વિઠ્ઠલ રામજી શિંદે સ્મૃતિ દિન 1948

બાહ્મણો જ શાસકવર્ગ છે તે નિર્વિવાદ છે. કોઈપણ વ્યક્તિ બે કસોટીઓ અજમાવી શકે છે. પહેલી છે લોકોની લાગણી અને બીજી છે વહીવટીતંત્રનો અકુંશ .... પ્રથમ કસોટી માટે કોઈ શંકા હોઈ જ ના શકે. લોકોના વલણને ધ્યાનમાં લઈએ, તો બ્રાહ્મણ પવિત્ર છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.