Friday, December 23, 2011

3 જાન્યુઆરી - શાસક વર્ગ



સાવિત્રીબાઈ ફુલે જયંતી, એલ્ફીંસ્ટન કોલેજમાં પ્રવેશ 1908

એક એવો પણ સમય હતો કે જ્યારે બ્રાહ્મણોનું ચરણામૃત પીધા વિના દલિતવર્ગની વ્યક્તિ ભોજન પણ નહોતી કરી શકતી ..... બ્રિટિશ સરકાર અને તેના સમાનતામૂલક ન્યાયક્ષેત્રને કારણે બ્રાહ્મણોના આ અધિકારો, છૂટછાટો અને વિશેષાધિકારોનો અંત આવ્યો છે. તેમ છતાં... શુદ્ર-અતિશુદ્ર વર્ગોની નજરમાં બ્રાહ્મણ હજુ સર્વોપરી અને પવિત્ર છે. બ્રાહ્મણો માટે હજીય તેમનું સંબોધન છે. સ્વામી અર્થાત્ ભગવાન.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.