વિમુંબઈ ધાન પરિષદમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ કાનૂન સુધારા વિધેયક પર વક્તવ્ય 1938
વસ્તી ગણતરીના પત્રકમાં જાતિ જાહેર નહીં કરવાનો પ્રશ્ન 1940ના ડિસેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલાં અખિલ ભારતીય મહિલા અધિવેશનમાં ચર્ચાયો હતો. શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે આ વિચારને નકારી કાઢતા કહેલું કે, શા માટે તે પોતે બ્રાહ્મણ હોવાનું ગૌરવ ન ધરાવે અને વસ્તી ગણતરીમાં બ્રાહ્મણ તરીકે પોતાની જાતિ જાહેર ના કરે?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.