પૂણે આગાખાન મહેલમાં ગાંધીજીના 21 દિવસના ઉપવાસનો પ્રારંભ 1943
1942માં લોર્ડ લિનલિથગોએ વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા બાવન મહત્વના ભારતીયોને આમંત્ર્યા... આ પ્રસંગ પછી શ્રી વલ્લભભાઈ પટેલે અમદાવાદમાં પ્રવચનમાં કહ્યું, ‘વાઈસરોયે હિંદુ મહાસભાના નેતાઓને બોલાવ્યા, એમણે મુસ્લિમલીગના નેતાઓને બોલાવ્યા અને એમણે ઘાંચીઓ, મોચીઓ વગેરેને પણ બોલાવ્યા.’
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.