વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની અવધિ પૂરી થતાં અધુરા અભ્યાસે બાબાસાહેબનું સ્વદેશ આગમન, રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર સમિતિમાં બાબાસાહેબની નિમણૂક 1917
સંસદીય લોકશાહી આજે આપણા માટે અજાણી છે. પરંતુ એક સમયે ભારતમાં સંસદીય સંસ્થાઓ હતી. પ્રાચીન સમયમાં ભારત ઘણું બઘું આગળ વધેલું હતું. તમે મહાપિરિનિર્વાણના સુક્તો વાંચશો તો, તમને મારા મુદ્દાના સમર્થનમાં પર્યાપ્ત પુરાવા સાંપડશે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.