સ્વતંત્ર મજૂર પક્ષનું જાહેરનામું પ્રસિધ્ધ1936
કોક એમ પણ કહ્યું છે કે સંસદીય લોકશાહી બહુમતીની લોકશાહી છે. એ સાચું છે કે આપણા કાયદામાં એવો નિયમ છે કે તમામ પ્રશ્નો બહુમતી ધ્વારા નક્કી થશે. પરંતુ હું એ સિધ્ધાંત અંગે અત્યંત સાવચેત રહેવાનું કહી શકું. આ સિધ્ધાંત આપણે મેળવેલા અત્યંત ખતરનાક સિધ્ધાંત પૈકીનો એક છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.