કોલ્હાપુરમાં દલિત વર્ગોની પરિષદમાં શાહ મહારાજે ડો.આંબેડકરના નેતૃત્વ અંગે આર્ષવાણી ઉચ્ચારી 1920
હિંદુઓના નીતિશાસ્ત્ર પર જાતિની અસર વખોડવાપાત્ર છે. જાતિએ લોકોના જુસ્સાને ખતમ કરી નાંખ્યો છે. જાતિએ જાહેર સખાવતની લાગણી નષ્ટ કરી છે. જાતિએ જાહેર અભિપ્રાયને અસંભવિત બનાવી દીઘો છે. હિંદુને મન લોકો એટલે તેની જાતિ. ભારતમાં સમાજ સુધારાનો માર્ગ સ્વર્ગના માર્ગની જેમ કંટકોથી છવાયેલો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.