Saturday, December 24, 2011

20 માર્ચ - જાતિ પ્રથા
















ચવદાર તળાવ સત્યાગ્રહ 1927
સમતા સૈનિક દળની સ્થાપના  1927

પણ ધારો કે, ખ્રિસ્તી મિશનરી આ આદિવાસીઓ માટે જે કંઈ કરી રહ્યા છે, એ કરવાની કોઈ હિંદુને ઈચ્છા થાય તો તે એમ કરી શક્યો હોત? હું કહું છું ના. આદિવાસીઓને સભ્ય બનાવવા એટલે તેમને તમારા પોતીકા ગણીને અપનાવવા, તેમની વચ્ચે રહેવું અને ભ્રાતૃત્વ કેળવવું, ટૂંકમા તેમને ચાહવા. આમ કરવું એ એક હિંદુ માટે કઈ રીતે શક્ય છે?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.