પૂણેમાં જાહેર સભા 1946
વેપારની ભરતી અને ઓટ, તેજી અને મંદીની ચડઉતરમાંથી મુક્ત સમાજની દરેક વ્યક્તિને પસાર થવું પડે છે. પરંતુ, ગુલામને તેની કોઈ અસર થતી નથી. એ એના માલિકને અસર કરી શકે. પરંતુ ગુલામ તેનાથી મુક્ત રહે છે. એને એની રોટી મળી રહે છે, કદાચ એ જ રોટી, પણ રોટી, ચાહે તેજી હો યા મંદી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.