અસ્પૃશ્યને સભ્યતાની ઊંચેરી કલાઓમાં પ્રવેશ નથી, સંસ્કૃતિના જીવનનો કોઈ માર્ગ ખુલ્લો નથી. તેણે માત્ર ઝાડુ જ મારવાનું. તેણે બીજુ કોઈ જ કામ કરવાનું નહીં. અસ્પૃશ્યતામાં આજીવિકાની કોઈ બાંહેધરી નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.