Tuesday, December 27, 2011

23 જૂન – ગુલામીપ્રથા



હિંદુઓમાંથી કોઈપણ વ્યક્તિ અસ્પૃશ્યને આહાર, રહેઠાણ અને કપડાં પૂરા પાડવા બંધાયેલી નથી. અસ્પૃશ્યનું આરોગ્ય કોઈની ચિંતાનો વિષય નથી. હકીકતમાં અસ્પૃશ્ય મૃત્યુ પામે તો, બલા ટળી એમ કહેવાય છે. એક હિંદુ કહેવત છે,‘અંત્યજ મર્યો, આભડછેટનો ભય ટળ્યો.’

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.