પંડિત જવાહરલાલ નહેરુ બ્રાહ્મણ છે, પરંતુ તેઓ પોતાના દ્રષ્ટિકોણમાં બિનકોમવાદી અને માન્યતાઓમાં બિનસાંપ્રદાયિક હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે. જો વ્યક્તિ પોતાના પિતાના મુત્યુ ટાણે ગંગા નદીના કિનારે બ્રાહ્મણ પુરોહિતોના હાથે, રૂઢિચુસ્ત હિંદુ ધર્મની નિયત થયેલી ધાર્મિક વિધિઓ કરાવે તો તેને બિનસાંપ્રદાયિક કહી શકાય નહીં. 1931માં જ્યારે તેમના પિતા મુત્યુ પામ્યા હતા ત્યારે પંડિત નેહરુએ આમ કર્યું હતું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.