લખનૌમાં શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનની પાંચમી પરિષદ 1948
હિંદુઓ અને અસ્પૃશ્ય વચ્ચેનો સંબંધ દર્શાવતો વિચાર મુંબઈમાં એક પરિષદમાં રૂઢિચુસ્ત હિંદુઓના નેતા ઐનાપુરે શાસ્ત્રીએ સચોટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહેલું કે, જેવો એક માણસનો તેના જુતા સાથે સંબંધ છે એવો સંબંધ અસ્પૃશ્યોનો હિંદુઓ સાથે છે. એક માણસ જુતા પહેરે છે. એ અર્થમાં જુતા માણસ સાથે જોડાયેલા છે અને માણસનો એક ભાગ કહી શકાય.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.