બાબાસાહેબ કોલંબો બૌધ્ધ પરિષદમાં 1950
મજૂર તરીકે અસ્પૃશ્યો વાજબી વેતનની માંગણી કરી શકતા નથી. હિંદુ ખેડૂતો તેમના માલિક તરીકે તેમને જે વેતન આપે તેના બદલામાં તેમણે કામ કરવું પડે છે. આ મુદ્દા પર હિંદુ ખેડૂતો વેતનને બને તેટલા ઓછા રાખવા એકજૂટ થઈ શકે છે... અસ્પૃશ્યોએ બાંધેલા દરે કામ કરવું જ રહ્યું, નહીંતર હિંસાનો ભોગ બને.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.