Tuesday, December 27, 2011

24 મે ગામડું અને પંચાયતી રાજ




મુંબઈમાં નરીમાન પર ઐતિહાસિક સભા. સાવરકરની ઝાટકણી 1956

સરકાર પાસે સારા એવા પ્રમાણમાં ખેડવાલાયક જમીન છે. આ જમીન અસ્પૃશ્યોના નવા ગામડાઓની યોજનાના અમલ માટે આરક્ષિત કરી શકાય. સરકાર ખાનગી વ્યક્તિઓ પાસેથી તદ્દન પડતર જમીન ખરીદી શકે અને તેને આ જ ઉપયોગ માટે વાપરી શકે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.