પ્રજાસત્તાક દિન 1950
મનુસ્મૃતિનો સંદર્ભ દર્શાવશે કે બ્રાહ્મણોએ, શાસક વર્ગના વડા અને અગ્રણી ઘટકોએ, તેમની રાજકીય સત્તા બુધ્ધિથી નહીં – બુધ્ધિ કોઈનો ઈજારો નથી – પણ નર્યા કોમવાદથી પ્રાપ્ત કરી હતી. મનુસ્મૃતિના કાયદાઓ પ્રમાણે તો રાજાના ધર્મગુરુ તથા ન્યાયાધીશ એટલે પુરોહિતનું પદ, વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ન્યાયમૂર્તિઓનાં પદ અને રાજાના મંત્રીઓના હોદ્દ્રા બઘાં જ સ્થાન બ્રાહ્મણ માટે જ અનામત હતા.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.