Saturday, December 24, 2011

25 જાન્યુઆરી - શાસક વર્ગ



અખિલ ભારતીય અસ્પૃશ્ય વિધાર્થી પરિષદને બાબાસાહેબનો સંદેશ 1954

શ્રેષ્ઠ’ જર્મન ફેન્ચો માટે ‘શ્રેષ્ઠ’ હોઈ શકે? ‘શ્રેષ્ઠ’ તુર્ક ગ્રીકો માટે ‘શ્રેષ્ઠ’ હોઈ શકે ? શું ‘શ્રેષ્ઠ’ પોલેન્ડવાસીને યહુદીઓ ‘શ્રેષ્ઠ’ માનશે ? આ પ્રશ્નોના સાચા જવાબ અંગે ભાગ્યે જ કોઈ શંકા હોઈ શકે. માણસ કૈં  યંત્ર નથી. તે કેટલાક માટે સહાનુભૂતિ તો બીજા પ્રત્યે ધિક્કારની લાગણી દર્શાવતો માનવી છે. ‘શ્રેષ્ઠ’ વ્યક્તિ માટે પણ આ સાચું છે. તેનામાં પણ વર્ગ સહાનુભૂતિ અને વર્ગભેદની લાગણીઓ હોય છે. આ બાબતો ધ્યાનમાં લેતાં, શાસક વર્ગની ‘શ્રેષ્ઠ’ વ્યક્તિ ગુલામ વર્ગની દ્રષ્ટિએ ‘કનિષ્ઠ’ પુરવાર થઈ શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.