વડોદરાની સંસ્કૃત પાઠશાળાને ઉદબોધન કરતા સયાજીરાવે વંશપરંપરાગત ધર્મગુરુપદને વખોડી કાઢ્યું 1917
(વાઈસરોયની) કારોબારીમાં જોડાવાની ઓફરનો જગજાવનરામે સ્વીકાર કર્યો એ આશ્ચર્યની બાબત છે. જ્યારે મેં (બ્રિટિશ) વડાપ્રધાનને અનુસૂચિત જાતિઓનાં અપૂરતાં પ્રતિનિધિત્વ સામે વિરોધ કરતા તાર કર્યો, ત્યારે જગજીવનરામે પોતે કારોબારીમાં પ્રતિનિધિત્વ વધારવાના દાવાને સમર્થન આપ્યું. કોંગ્રેસ પોતે પ્રતિનિધિત્વ વધારવા સંમત થઈ ન હતી છતાં જગજીવનરામે આમંત્રણ સ્વીકાર્યું એ દર્શાવે છે કે અનુસૂચિત જાતિઓના હક્કો માટે લડવા એમની પર કેટલો ભરોસો રાખી શકાય એમ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.