Tuesday, December 27, 2011

26 જૂન – ગુલામીપ્રથા



ભાસ્કરરાવ જાધવ સ્મૃતિ દિન 1950

અસ્પૃશ્યતા ગુલામી કરતાં બદતર જ નહીં, ગુલામીની સરખામણીમાં હકારાત્મક રીતે ઘાતકી છે. ગુલામીમાં ગુલામ માટે કામ શોધવાની જવાબદારી માલિકની હોય છે. મુક્ત શ્રમવ્યવસ્થામાં મજૂરોને કામ મેળવવા બીજા મજૂરો સાથે સ્પર્ધા કરવી પડે છે. કામ માટેની આ ઝૂંટાઝૂંટમાં અસ્પૃશ્યને ન્યાયી સોદો કરવાની તકો કેટલી?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.