Tuesday, December 27, 2011

27 જૂન – ગુલામીપ્રથા



પંડિત નેહરુએ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પાઠવેલા પત્રમાં જણાવ્યુ, ‘‘હું કોઈપણ પ્રકારની અનામતને નાપસંદ કરું છું.’’ 1961

ગુલામોથી વિપરિતપણે અસ્પૃશ્યોને હિંદુઓ તેમના હિતો આગળ ધપાવવા અને તગેડી મુકવા રાખે છે અને જયારે રાખે છે ત્યારે બોજા હેઠળ રાખે છે. અસ્પૃશ્યો સ્વતંત્ર સામાજિક વ્યવસ્થાનો કોઈ લાભ મેળવવાનો દાવો કરી શકતા નથી અને મુક્ત સામાજિક વ્યવસ્થાના તમામ ગેરલાભો તેમને વેઠવા પડે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.