એમ. એ. (અર્થશાસ્ત્ર-સમાજશાસ્ત્ર)ની પદવી 1915
હિંદુઓમાં ગુલામી માત્ર અતિ પ્રાચીન સમયમાં જ કાર્યરત એવી કોઈ પુરાણી સંસ્થા ન હતી. એ સમગ્ર ભારતીય ઈતિહાસમાં છેક 1843 સુધી ચાલુ રહેલી વ્યવસ્થા હતી અને જો બ્રિટિશ સરકારે 1843માં કાનૂન ધ્વારા તેને નાબૂદ કરી ના હોત તો, તે આજે પણ ચાલુ જ રહી હોત.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.