Tuesday, December 27, 2011

1 જૂન – ગુલામીપ્રથા



મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો ગ્રંથ ગુલામગીરી 1873
મુંબઈમાં સરકારી લો કોલેજના આચાર્યપદે નિમણૂંક 1935

ગુલામી હિંદુઓની પ્રાચીન સંસ્થા છે. હિંદુ કાયદાના ઘડવૈયા મનુએ ગુલામીને માન્ય કરી છે અને મનુના અનુગામી અન્ય સ્મૃતિ લેખકોએ તેને વિસ્તૃત કરીને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.