સયાજીરાવે કાશ્મીરમાં હિંદુશાળા અને મહંમદ નસરલ-ઉલ-ઈસ્લામની મુલાકાત લીધી, ઉર્દૂમાં વક્તવ્ય 1903
નવી વસાહતો અંગેની આ માગણી અસ્પૃશ્યોએ પહેલીવાર મૂકેલી નવી માંગણી છે. હિંદુઓ આ માંગણી પ્રત્યે કેવું વલણ અખત્યાર કરશે તે અત્યારે તો કહેવું શક્ય નથી... હિંદુઓ એવું વિચારવા ટેવાયેલા છે કે .... જેમ બાઈબલ કહે છે કે પતિ પત્ની સાથ જોડાયેલો છે તેમ તેઓ અને અસ્પૃશ્યો ઈશ્વરની ઈચ્છાથી જોડાયેલા જ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.