મુંબઈમાં મહાર પરિષદનો ઠરાવ: હિંદુ ધર્મ છોડો 1936
સિદ્ઘાર્થ મહાવિધાલયમાં ભોજન સમારંભ 1952
જ્યાં સુધી ગ્રામજીવન પ્રથા અસ્પૃશ્યોને અલગ તારવવાની અને ઓળખવાની સરળ રીત પૂરી પાડે છે, ત્યાં સુધી અસ્પૃશ્યો અસ્પૃશ્યતાથી છટકી નહીં શકે. આ ગ્રામજીવન પ્રથા જ અસ્પૃશ્યતાને કાયમી બનાવે છે અને એટલે જ અસ્પૃશ્યોની માંગણી છે કે તે પ્રથા તોડવી જોઈએ અને સામાજિક રીતે અલગ અસ્પૃશ્યોને ભૌગોલિક અને પ્રાદેશિક રીતે પણ અલગ પાડવા જ જોઈએ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.