Saturday, December 24, 2011

31 માર્ચ - જાતિ પ્રથા




આ સભ્યતાને આપણે બીજું શું કહીશું, જેણે લોકોનો એક એવો સમૂહ સર્જયો, જેમને તેમના જીવન નિર્વાહના સ્વીકૃત માર્ગ તરીકે ગુનાખોરી અપનાવવાનું શીખવવામાં આવ્યુ, બીજા સમૂહને સભ્યતાની વચ્ચોવચ્ચ તેમની આદિમ જંગાલિયતની પરાકાષ્ટમાં જીવવા છોડી દીઘા છે અને ત્રીજો સમૂહ, જેમની સાથે માનવ વ્યવહારોથી અલિપ્ત એકમ જેવું વર્તન દાખવવામાં આવે છે અને જેમનો સ્પર્શ માત્ર કોઈને અપવિત્ર બનાવવા પર્યાપ્ત છે?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.