Saturday, December 24, 2011

30 માર્ચ - જાતિ પ્રથા




સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે ડો.આંબેડકરની મુલાકાત 1942

બંધારણ ઘડતી વખતે સામાજિક માળખાનો ખ્યાલ હંમેશા રાખવો જોઈએ. સામાજિક માળખા સાથે રાજકીય માળખું જોડવું જ જોઈએ. સામાજિક બળોની પ્રકિયા માત્ર સામાજિક ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત હોતી નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.