યરવડા જેલમાં ડો. આંબેડકર-ગાંધી મુલાકાત 1932
જાતિ અને વર્ણ એવી બાબતો છે, જેના અંગે વેદો અને સ્મૃતિઓએ ચર્ચા કરી છે, પરિણામે હિંદુની સમજશક્તિને અપીલ કરવાથી કોઈ અસર પડી શકશે નહીં. જાતિ અને વર્ણનો સવાલ છે ત્યાં સુધી શાસ્ત્રોએ હિંદુને આ સવાલનો નિર્ણય કરવા પોતાની સમજશક્તિનો ઉપયોગ કરવાની છૂટ આપી નથી, એટલું જ નહીં જાતિ અને વર્ણમાં તેની શ્રધ્ધાના આધારોની બૌધ્ધિક ચકાસણી કરવાનો કોઈ પ્રસંગ જ ઉપસ્થિત ન થાય તેની પણ કાળજી લીધી છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.