Saturday, December 24, 2011

4 ફેબ્રુઆરી – હિન્દુધર્મ


જનતા સામયિકનું નામ બદલીને ‘પ્રબુધ્ધ ભારત’ કરાયું 1956

માનસિક રીતે એક ધર્મગુરુ બેવકૂફ હોઈ શકે, શારીરિક રીતે એક ધર્મગુરુ સીફીલીસ કે ગોનોરિયા જેવા ગંદા રોગોથી પીડાતો હોઈ શકે. નૈતિક રીતે તે પાયમાલ થયેલો હોઈ શકે અને છતાંય પવિત્ર વિધિઓ કરાવવા, હિંદુ મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશવા અને હિંદુ દેવની પૂજા કરવા તે લાયક ગણાય છે. હિંદુઓમાં બધું શક્ય છે કારણ કે એક ધર્મગુરુ માટે ધર્મગુરુની જાતિમાં જન્મ લેવો પર્યાપ્ત છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.